Matdar yadi 2022 gujarat pdf free download here. અહીં ગુજરાતની મતદાર યાદી ( 2002 ની ) આપવામાં આવી છે. જેમાં રહેલ દરેક pdf ફાઈલ ગૂગલ ડ્રાઈવ માં ઓપન થશે. જિલ્લાવાર, તાલુકાવાર, ગામ વાઈજ મતદાર યાદી ઓપન થશે. હાલ ચાલી રહેલ SIR માટે આપણા પિતા, દાદા, વડીલોના નામ શોધવા મદદરૂપ થશે.
- AHMEDABAD
- AMRELI
- ANAND
- ARAVALLI
- BANASKANTHA
- BHARUCH
- BHAVNAGAR
- BOTAD
- CHHOTA UDEPUR
- DAHOD
- DANG
- DEVBHUMI DWARKA
- GANDHINAGAR
- GIR SOMNATH
- JAMNAGAR
- JUNAGADH
- KHEDA
- KUTCH
- MAHISAGAR
- MEHSANA
- MORBI
- NARMADA
- NAVSARI
- PANCHMAHAL
- PATAN
- PORBANDAR
- RAJKOT
- SABARKANTHA
- SURAT
- SURENDRANAGAR
- TAPI
- VADODARA
- VALSAD
ઉપરોક્ત પીડીએફ 2002 ની યાદી શોધવા માટે ઉપયોગી છે.
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે
2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે
2. https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે
3. https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
SIR Gujarat Voter List 2002: નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સુવિધાના ભાગરૂપે, ગુજરાત મતદાર યાદી 2002 હવે ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. મતદારો હવે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઘરે બેઠા જ આ યાદી ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આનાથી નાગરિકોને તેમના મતવિસ્તારની યાદીમાં પોતાનું નામ તપાસવામાં સરળતા રહેશે.