ટહુકો લગ્ન માટે 2024 ગુજરાતી

લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2025

કંકોત્રીમાં લખાતો "ટહુકો" એ લગ્નનો મીઠો, મૌખિક આવકાર છે, જે કાવ્યાત્મક ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. ટહુકો લગ્નનું આમંત્રણ હોય છે જે દીકરીના લગ્ન, મામેરા, ભાઈ, બહેન, મામા, ભાણી જેવી…